Surprise Me!

ઉત્તરાખંડમાં ભયાનક બસ દુર્ઘટનામાં વડોદરાના વ્યક્તિનું મોત, પરિવાર પર શોકનું વાદળ છવાયું

2025-11-24 3 Dailymotion

પાર્થભાઈ જોષી 19 નવેમ્બરે વડોદરાથી મથુરા ગયાં હતા. મથુરાથી તેઓ આગળ દહેરાદૂન પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક વિશેષ શિબિરમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા.

Buy Now on CodeCanyon