Surprise Me!

અમરેલીમાં વાડીમાં રમતા 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું, માનવભક્ષી સિંહને પાંજરે પૂરવા વનવિભાગ પહોંચ્યું

2025-11-25 5 Dailymotion

અમરેલીના બગસરામાં આવેલા હામાપુર ગામના સીમ વિસ્તારમાં નંદલાલભાઈ ડોબરીયાની વાડી વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરના બાળકને સિંહણ ઉપાડી ગઈ હતી.

Buy Now on CodeCanyon