અત્યાર સુધીમાં 8 લાખ 56 હજાર 147 જેટલા મતદારોનો ડેટા ડિજિટલ કરી દેવામાં આવ્યો છે. જેની ટકાવારી અંદાજિત 66% ની આસપાસ જોવા મળે છે.