જુના નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યામાં થયેલા દબાણો ઉપર સીટી સર્વે કચેરીની ટીમ વહેલી સવારે પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા પહોંચી હતી.