પુરાતત્ત્વ વિભાગ (ASI)ની ઉચ્ચસ્તરીય ટીમ દ્વારકા પહોંચી, સર્વેક્ષણ કરી પ્રાચીન અવશેષોને બહાર લાવવા યોજના
2025-11-26 2 Dailymotion
દ્વારકા, જે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી તરીકે વિશ્વભરમાં જાણીતી છે, તેના ઇતિહાસ અને પૌરાણિકતાને સમજવા માટે ASIની આ કામગીરી ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે.