સામાન્ય રીતે કડકડતી ઠંડી અને સૂકા વાતાવરણ માટે ઓળખાતા આ વિસ્તારોમાં આ સમયે આવેલું માવઠું ખેડૂતો માટે ખાસ કરીને ચિંતાની સ્થિતિ ઉભી કરે છે.