વાલિયા નલધરી ગામની સીમમાં દીપડો દેખાતા હડકંપ: ખેડૂતોએ મોબાઈલમાં કેદ કર્યો વીડિયો, આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
2025-11-27 5 Dailymotion
ખેતર પાસે ફરતો દીપડો જોવા મળ્યો હોવાનો વીડિયો સોમાજિક માધ્યમોમાં ઝડપથી વાયરલ થતા ગ્રામ્ય વિસ્તારોમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે.