'ડબલ એન્જિન'ની સ્પીડ: ગુજરાતના હાઇવે માટે ગડકરીએ 20,000 કરોડની જાહેરાત કરી, દક્ષિણ ગુજરાતના પ્રોજેક્ટની સમીક્ષા
2025-11-27 6 Dailymotion
બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે NHAI હેઠળના વિવિધ હાઇવે પ્રોજેક્ટ્સ અને અન્ય કામો માટે રૂપિયા 20,000 કરોડ મંજૂર કરવાની જાહેરાત કરી છે.