30 વર્ષથી પાણીની વાટ જોતી મહુવાની કેનાલ, ખેડૂતોની માંગ "પાણી આપો અથવા જમીન પાછી આપો"
2025-11-28 22 Dailymotion
તરેડી, વાલાવાવ, ભાદરોડ અને વડલી સુધીની અનેક ગામના ખેડૂતોની જમીન 1994માં શેત્રુંજી વિભાગે સંપાદન કરી તેમાં તરેડી ગામના ખેડૂતોએ વળતર પણ નથી લીધું.