સુરત 'ગ્રીન સિટી'નો દાવો પોકળ: SMCનો ગાર્ડન વિભાગ જ ગેરકાયદેસર રીતે ગાર્ડન વેસ્ટ સળગાવી હવાને બનાવી રહ્યો છે ઝેરી
2025-11-28 3 Dailymotion
રાંદેર વિસ્તારમાં SMC દ્વારા કોમન પ્લોટમાં મોટા પાયે 'ગાર્ડન વેસ્ટ' ભેગો કરીને તેને પ્રતિદિન સળગાવી દેવાતો હોવાથી આસપાસના રહેવાસીઓનું જીવન નર્ક બની ગયું છે.