ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 દાયકાથી કામગીરી કરવામાં આવી રહી છે.