કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણીએ ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ, જુગારને લઇ ભાજપને ઘેરી, કહ્યું ‘ગૃહ મંત્રી રાજીનામુ આપે’
2025-11-29 2 Dailymotion
કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણીએ જાહેરાત કરી કે આવનારા દિવસોમાં ગ્સ, દારૂ, જુગારની ફરિયાદોને લઈને ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે.