અમદાવાદના મોદી સ્ટેડિયમ પાસે આજે ફરી ચાલ્યું બુલડોઝર, કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરમાં મોટું ડેવલપમેન્ટ કામ શરૂ
2025-11-29 26 Dailymotion
કોમનવેલ્થ ગેમના લીધે અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનાર ટીપી રોડને ખોલવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.