Surprise Me!

બનાસકાંઠામાં ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા, મગફળી લઈને આવેલા ખેડૂતોએ કહ્યું?

2025-11-29 14 Dailymotion

નક્કી કરવામાં આવેલ વજન મર્યાદામાં ખેડૂતોની મગફળી ન ઉતરતા આવા ખેડૂતો ખુલ્લા બજારમાં સસ્તા ભાવે મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે.

Buy Now on CodeCanyon