ભાવનગરમાં બે મેગા ડિમોલિશન બાદ મહાનગરપાલિકાનું બુલડોઝર હજુ આગળ વધશે, હવે આ વિસ્તારનો વારો
2025-11-30 1,012 Dailymotion
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મડ્રેસા અને ફુલસરમાં કરેલા મોટા ડીમોલેશન બાદ આગામી દિવસોમાં ટીપી સ્કીમ નીચે આવતા રસ્તાઓમાં ડિમોલિશન હાથ ધરશે.