શિકારની શોધમાં ગામની સીમામાં પ્રવેશેલો દીપડો અંધારામાં કૂવા નજીક પહોંચ્યો અને અકસ્માતે તેમાં પડી ગયો હતો.