આ સિહોના જૂથમાં 2 મોટા પુરુષ સિંહો, ચાર સિંહણો અને નાની ઉંમરના પાંચ બચ્ચાં સામેલ હતા. બચ્ચાં સિહણોની આસપાસ રમતા.