નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખના ભાઈને LCB પોલીસે દારૂ વેચતા ઝડપી પાડ્યો
2025-11-30 1 Dailymotion
LCBની ટીમને બાતમી મળી હતી કે, કુંવરપરા ગામે વૃંદાવન હોટલની સામે પતરાના શેડવાળી હોટલમાં વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ નગીનભાઈ વસાવા ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે.