Surprise Me!

પાટણના ઊંટવાડામાં દૂધ મંડળીના કર્મચારીઓએ લાખોનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ, દોઢ વર્ષથી પશુપાલકો ન્યાય માટે મેદાને

2025-11-30 28 Dailymotion

પાટણ જિલ્લાના છેવાડાના ઊંટવાડા ગામની દૂધ મંડળીમાં કર્મચારીઓએ લાખોના ગોટાળા કર્યા હોવાના આક્ષેપો સાથે ગામ લોકો ન્યાયની માંગ સાથે મેદાને ઉતર્યા છે.

Buy Now on CodeCanyon