જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ અને બુટલેગર ધિરેન કારીયા ગુજસીટોક ગુન્હા અંતર્ગત કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જાહેર કરાતા, તે પાછલા એકાદ વર્ષથી ફરાર છે.