Surprise Me!

'જ્યાં પરમિશન નથી, ત્યાં ડિમોલિશન કરી નાંખો હવે કોઈ દયા નહીં': સુરતમાં મેયરનો આકરો આદેશ

2025-12-01 6 Dailymotion

વરાછા રોડની સ્થળ મુલાકાત લીધી હતી, અને રોડ પરની ગંભીર પરિસ્થિતિ જોઈને મેયરે અધિકારીઓ પર ગુસ્સો ઠાલવતા તત્કાળ ડિમોલિશનનો આદેશ આપ્યો હતો.

Buy Now on CodeCanyon