નાકો દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટસ અનુસાર જૂનાગઢ જીલ્લો હાલ એચઆઈવી કે એઇડ્સ દર્દીની સંખ્યામાં મધ્યમ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.