Surprise Me!

ઈડર APMCમાં મગફળીના સારા ભાવથી ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ, 300થી વધુ વાહનોની કતાર લાગી

2025-12-01 3 Dailymotion

આ વર્ષે માર્કેટયાર્ડમાં મગફળીનો ભાવ ગુણવત્તા પ્રમાણે 1200થી 1785 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી મળી રહ્યો છે, જેને સારો ભાવ માનવામાં આવે છે.

Buy Now on CodeCanyon