જૂનાગઢ માટે ગૌરવની ક્ષણ, કર્મવીર સિંહ જાડેજા હિસાર ખાતે રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં લેશે ભાગ
2025-12-02 228 Dailymotion
રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત થતી રાષ્ટ્રીય શાળા રમતગમત સ્પર્ધાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં જૂનાગઢના કર્મવીર સિંહ જાડેજાની પસંદગી થઈ છે.