'દારૂનું વેચાણ કે સેવન કરતા હશો તો નહિ મળે સરકારી સેવાઓનો લાભ', પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતનો મોટો નિર્ણય
2025-12-02 6 Dailymotion
જો કોઈ વ્યક્તિ દારૂ નું વેચાણ કે સેવન કરતો હશે તેને સરકારી સેવાઓનાં લાભથી વંચિત કરવામાં આવશે. - છાપરા ગ્રુપ ગ્રામ પંચાયત