ગામમાં વાત ફેલાતા દીપડો જોવા ગ્રામજનોનું મોટું ટોળું એકત્ર થયુ હતું, જેને લઈ ખીજાયેલા દીપડાએ સ્વબચાવમાં લોકો પર ઓચિંતો હુમલો કરી દીધો હતો.