Surprise Me!

સુરેન્દ્રનગર ખાતે દિવ્યાંગ ખેલ મહાકુંભ યોજાયો, 1300 થી વધુ દિવ્યાંગોએ ભાગ લીધો

2025-12-03 1 Dailymotion

આ ખેલ મહાકુંભમાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, ભાલા ફેંક તેમજ સાયકલ રેસિંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

Buy Now on CodeCanyon