નવસારી: ચીખલીના બારોલીયામાં પરિવાર પર થયેલા જીવલેણ હુમલા મામલે નવ આરોપીઓની ધરપકડ
2025-12-03 16 Dailymotion
આશા વર્કરના પરિવાર પર થયેલા જીવલેણ હુમલા મામલે ચીખલી પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં ઉપસરપંચ સહિત કુલ નવ આરોપીઓને ઝડપી પકડી જેલવાસે રવાના કરી દીધા છે.