અંકલેશ્વર તાલુકામાં 245.35 મેટ્રિક ટન તથા હાંસોટ તાલુકામાં 108.55 મેટ્રિક ટન જેટલો યુરિયાનું જથ્થો સ્ટોકમાં હાલ ઉપલબ્ધ છે.