ખાનગી બેંક સેક્ટરમાં કામ કરતા યુવક પર હુમલો કરી 8 લાખ રૂપિયાથી વધુની રકમ લૂંટી લેવાઈ હોવાનો ગુનો હિંમતનગર પોલીસ મથકે નોંધાયો છે.