બાઈક ચોરીના ગુનામાં અટક કરાયેલા એક ઈસમની એલ.સી.બી. કચેરીમાં લાશ મળી આવી છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર ફેલાવી દીધી છે.