Surprise Me!

દાહોદના ઘુઘસમાં હડકાયા શ્વાને ભરઊંઘમાં રહેલા 22થી વધુ લોકોને બચકા ભરી લેતા હાહાકાર મચ્યો

2025-12-04 13 Dailymotion

બૂમાબૂમથી ભાગી ગયેલા શ્વાન એ એક પછી એક 22 થી વધુ લોકો ઉપર હુમલો કરી બચકા ભરી લેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગઈ હતી.

Buy Now on CodeCanyon