ગીરના જંગલમાં એક દાયકા કરતા વધુ સમયથી એકહથ્થુ શાસન ચલાવતી નર સિંહોની 'જય-વીરૂ'ની જોડીએ ત્રણ મહિનાની અંદર જ વિદાય લીધી.