વડોદરા: ગોત્રી હૉસ્પિટલમાં દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવાઇ, પરિવારે ફરિયાદ કરતા નર્સિંગ સ્ટાફે ભૂલ સ્વીકારી
2025-12-06 6 Dailymotion
વડોદરાની ગોત્રી GMERS હૉસ્પિટલમાં પેટમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ દાખલ કરાયેલા દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવાઇ