સાબરકાંઠાના વડાલીમાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે ઘર્ષણ, બે જૂથો વચ્ચે પથ્થરમારાથી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
2025-12-07 2 Dailymotion
આ ઘટનામાં પાંચથી વધુ વાહનો અને ઘરોના બારી–બારણા નુકસાન પામ્યા હતા, જ્યારે સાતથી નવ લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.