પગપાળા ભારત ભ્રમણે નીકળેલો યુવક 4 વર્ષે દ્વારકા પહોંચ્યો, અત્યાર સુધી 8 જ્યોતિર્લિંગ-બે ધામના દર્શન કરી 52 હજાર KM ચાલ્યો
2025-12-08 16 Dailymotion
ગૌરવ માલવિયાએ અત્યાર સુધીમાં 13 જેટલા રાજ્યોમાં પગપાળા પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન તેણે 8 જ્યોતિર્લિંગના દર્શન સાથે બે મહત્વના ધામોની મુલાકાત પૂર્ણ કરી છે.