જૂનાગઢના ભવનાથમાં મળતો ગુણકારી "ગિરનારી કાવો" ઠંડા વાતાવરણમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે નવી તાજગી આપે છે.