રાજકોટ: જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી અકસ્માતની ઘટનામાં પગપાળા જતાં જૈન સાધ્વીનું થયું મોત
2025-12-09 6 Dailymotion
જસદણ નજીક વહેલી સવારે જૈન સાધ્વીઓ જસદણથી જુનાગઢ તરફ પગપાળા જઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રેક્ટર અને કારની સાઈડ કાપવાની રેસમાં અકસ્માત સર્જાયો હતો.