કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વગર હાર્ડમોરમ (કોરરવેશ)નું તદન ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાની બાતમીના આધારે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.