મતદાર યાદી સુધારણા (BLO)ની ફરજ બજાવતા ગામના શિક્ષક રાજેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણને અચાનક હાર્ટએટેક આવતા પરિસરમાં ભાગદોડ મચી ગઈ હતી.