સાબરકાંઠામાં 1.13 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો, 558 જેટલા વાવણી કરેલા ગાંજાના છોડ મળ્યા
2025-12-10 2 Dailymotion
ઘરની રહેણાંક વિસ્તારની આગળ જમીનમાં સુનિયોજિત રીતે વાવેતર કરેલા આટલા મોટા પ્રમાણના છોડ મળતા પોલીસે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.