સાયબર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ એવા આરોપીઓને પકડી પાડ્યા છે, જેઓ બેંકના મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાનું ફ્રોડ સગેવગે કરતા હતા.