સામાન્ય બોલાચાલીમાં નાના ભાઈએ મોટાભાઈને ઉતાર્યો મોતને ઘાટ, ગીરસોમનાથના મોરાસા ગામની ચકચારી ઘટના
2025-12-11 11 Dailymotion
ગીર સોમનાથ જિલ્લાના નાના એવા મોરાસા ગામે સામાન્ય બોલાચાલીમાં નાના ભાઈએ મોટાભાઈને માથામાં ખાટલાનો પાયો ફટકારી દીધો, જેના કારણે તેનું મોત નીપજ્યું.