બોલો! નવસારીમાં મામલતદાર કચેરીના IDથી 'અજાણી વ્યક્તિ' NRI મહિલાનું ગેરકાયદે આધાર કાર્ડ બનાવી ગઈ
2025-12-11 2 Dailymotion
વિદેશમાં રહેતી NRI મહિલાનું ગેરકાયદે આધાર કાર્ડ બની ગયું. મામલતદાર કચેરીના અધિકૃત Service Plus Portalના યુઝર આઈ.ડી. અને પાસવર્ડનો ગેરઉપયોગ કરીને અરજીને મંજૂરી અપાઈ.