રાજસ્થાનમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વલસાડના પોલીસકર્મીની નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચડ્યું
2025-12-11 5 Dailymotion
વલસાડ જિલ્લાના કુલ 50 જેટલા લોકો ખાનગી બસમાં બિકાનેરથી ખાટુ શ્યામધામની યાત્રા માટે નીકળ્યા હતા. આ બસમાં ફલધરા ગામના 18 જેટલા યુવકો-પરિવારો સામેલ હતા.