Surprise Me!

વલસાડમાં નિર્માણાધીન બ્રિજનો ગર્ડર ધડાકાભેર ધરાશાયી, પાંચ મજૂરો ઈજાગ્રસ્ત

2025-12-12 6 Dailymotion

બ્રિજના બે પિલર વચ્ચે ઉપરના ભાગે ગર્ડરના અસ્થાયી ટેકા અચાનક ખસી જતાં આખું ગર્ડર ધરાશાયી થયું હતું.

Buy Now on CodeCanyon