થોળ પક્ષી અભ્યારણ બન્યું વિદેશી પક્ષીઓનું યજમાન, 20 વર્ષમાં પક્ષીઓની સંખ્યા 3 ગણી વધી, ફ્લેમિંગોનું નવું હોટસ્પોટ
2025-12-12 0 Dailymotion
પ્રાપ્ત આંકડા મુજબ, વર્ષ 2004 માં થોળ ખાતે પક્ષીઓની કુલ અંદાજિત સંખ્યા 18,372 હતી. બે દાયકા બાદ, આ સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળ્યો છે.