Surprise Me!

ઉમરગામના તુંબ ઔદ્યોગિક વિસ્તારમાં પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ, દોઢ કિમી દૂરથી ધૂમાડો દેખાયો

2025-12-12 6 Dailymotion

ઉમરગામ, ભીલાડ, સરીગામ, વાપી, દમણ તેમજ સિલવાસા સુધીની ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Buy Now on CodeCanyon