3 ડિસેમ્બરના રાત્રે ખાનગી ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારી પર બે બુકાનીધારી ઇસમોએ હુમલો કરી લૂંટ ચલાવવાનો ગંભીર બનાવ બન્યો હતો.