Surprise Me!

વલસાડ: બ્રિજ ગર્ડર પડવાની ઘટનામાં કોન્ટ્રાકટરને નોટિસ આપી ખુલાશો મંગાયો, ઈજાગ્રસ્તોને વળતરની જાહેરાત

2025-12-13 4 Dailymotion

બ્રિજની સુપરસ્ટ્રકચરની કામગીરી દરમિયાન સ્ટેજીંગ અચાનક નમી જતાં ઘટનાસ્થળે કામ કરી રહેલા પાંચ શ્રમિકોને ઇજા પહોંચી હતી.

Buy Now on CodeCanyon